દરરોજ આખા શરીરે તલ કે સરસવનાં હુંફાળા તેલ ની માલીશ કરવી અને એટલો સમય ન હોય તો હાથ પગ અને ખાસ તો માથામાં તો માલીશ કે ચંપી કરવી જ.
તલનું તેલ સરસવનું તેલ
કસરત કે સૂર્ય નમસ્કાર કરવા.
વાયુને કોપાવે નહી એવા મધુર (મીઠાં), અમ્લ(ખાટાં), લવણ(ખારાં) રસ યુક્ત પદાર્થો ખાવા.
આમળા
ઘઉં, અડદ, શેરડી અને દૂધની બનેલી વાનગીઓ ખાવી (અડદીયા, સુખડી, શીરો, સેવ, રાબ, ગુંદરપાક, ખજૂર દૂધ, અંજીર દૂધ, … અને બીજું ઘણું ).
કચ્છી અડદીયા અડદીયા સુખડી શીરો સેવ બાજરાની રાબ ખજૂરનું દૂધ અંજીરનું દૂધ શેરડી
તલ, શીંગદાણા ચાવી ચાવીને ખાવા.
તલ શીંગદાણા
ઘી, તેલનો વધુ ઉપયોગ કરવો.
ઘી તેલ
તડકાનું સેવન કરવું અને પવન ન લાગે એવા તપાવી ને હુંફાળા કરેલા સ્થાનમાં રહેવું.
![](https://sanskruti-ayurvedam.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2022/11/28091555/VITAMIN-D-01-1024x683-1.jpeg)
વધુ માહિતી માટે સંપર્ક:
ડો.દેવલ જેઠવા
8980230050
Write a comment
Your email address will not be published. All fields are required