શરદ ઋતુ અને પિત્ત આયુર્વેદની દ્રષ્ટિએ . . .(Ayurvedic Treatment For Pitta)

    એ હાલો…! મિત્રો,ગરબે ઘુમવાની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે ને? શીર્ષક વાંચીને જ રંગરસીયા શોખીન જીવડાંઓનું હૈયું થનગનવા લાગશેને પગ થીરકવા લાગશે…ત્યાં વળી કોક વડીલ નાકનું ટીચકું ચડાવશે…કે હાલી નીકડયા છો…

Read more

મલ્ટીપર્પઝ વિન્ટર કેર ક્રીમ

  • સંસ્કૃતિ આયુર્વેદમ દ્વારા પ્રસ્તુત મલ્ટીપર્પઝ વિન્ટર કેર ક્રીમ પ્રાકૃતિક તત્વોથી નિર્મિત છે.
  • કેસર, પલાશ, શાલ્મલિ, કુમકુમાદિ તૈલ, બલા-અશ્વગંધા તૈલ વગેરે ના ગુણો દ્વારા નજાકતથી ત્વચાની સંભાળ રાખે છે.
Read more

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં તબિયતને ફુલ ગુલાબી રાખવા શું કરવું?

  • દરરોજ આખા શરીરે તલ કે સરસવનાં હુંફાળા તેલ ની માલીશ કરવી અને એટલો સમય ન હોય તો હાથ પગ અને ખાસ તો માથામાં તો માલીશ કે ચંપી કરવી જ.
  • કસરત કે સૂર્ય નમસ્કાર કરવા.
Read more

ચોકો ઈડલી પ્લેટર વિધાઉટ ચોકલેટ (Choco Idli Platter Without Chocolate)

ચોકલેટ ઇડલી કેક એ બાળકો માટે એક ઝડપી રેસીપી છે. ઈડલી નરમ હોય છે અને તેનો સ્વાદ કેક જેવો જ હોય ​​છે. આ 15 મિનિટની અંદર તૈયાર કરવામાં આવે છે અને શાળા પછી બાળકો માટે સાંજના નાસ્તા તરીકે પીરસી શકાય છે. તમે બદામ અથવા ટુટી ફ્રુટી અથવા મધ સાથે ગાર્નિશ કરી શકો છો. Read more
ayurvedic treatment for corn in foot

ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી… કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં….. (Ayurvedic Treatment For Corn in Foot)

ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી... કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં..... જી હા..પગની કણી કપાસી ની સચોટ અને ત્વરિત પરીણામ આપતી સારવાર આયુર્વેદ દ્વારા ફક્ત પાંચ જ મિનિટમાં શક્ય છે, જે અમારા અગ્નિકર્મ અને પંચકર્મ સેન્ટર ખાતે છ વર્ષ કરતાં વધુ સમયથી અવિરત ચાલુ છે. કણી કે કપાસી છે તો બહુ નાની વસ્તુ પણ પીડા પણ એટલી જ વધારે આપે છે.દર્દી ને એક એક ડગલું ચાલતી વખતે ખુબજ કષ્ટદાયી અનુભવ થાય છે અને મોટાભાગના દર્દી વારંવાર કપાસી થયા કરવાથી વધુ પીડાય છે, અને પછી ખોતરી ને વારંવાર કાઢ્યા કરવાથી વધુ ને વધુ હેરાન થાય છે. પરંતુ આયુર્વેદ દ્વારા કપાસી ની અત્યંત ઝડપી અને સચોટ સારવાર શક્ય છે. આયુર્વેદ ની અગ્નિકર્મ ક્રિયા દ્વારા કપાસી ની યોગ્ય સારવાર કરવામાં આવે તો હમેંશા માટે એમાં થી મુક્તિ મળે છે અને વારંવાર એ જગ્યા એ ફરી કપાસી થતી નથી. અગ્નિકર્મ એ ખુબ જ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આયુર્વેદ ની યુનિવર્સિટીઓમાં કપાસી માટે અગ્નિકર્મ અને એની સાપેક્ષ મા અન્ય ચિકિત્સા ના સ્નાતકોત્તર સંશોધનો થયેલા છે અગ્નિકર્મ એ કપાસી માટે શ્રેષ્ઠ ચિકિત્સા સાબિત થયેલ છે. અગ્નિકર્મ દ્વારા સારવાર કરવાથી દરરોજ ડ્રેસિંગ કરવાની કે હોસ્પિટલમાં પાંચ મિનિટથી વધારે રોકાણ કરવા ની જરૂર રહેતી નથી અને વ્યક્તિ ની દિનચર્યા મા પણ કોઈ જ ફરક પડતો નથી. અને આ રીતે ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છતાં સવિશેષ પરિણામ આપતી અગ્નિકર્મ સારવાર સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ થી દર્દી ને કપાસી માંથી કાયમી છુટકારો આપે છે. વધુ માહિતી માટે સંપર્ક: ડો.દેવલ જેઠવા 8980230050

સંસ્કૃતિ આયુર્વેદમ માં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ

અગ્નિકર્મ અગ્નિકર્મ એ અગ્નિના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક દ્વારા કરવામાં આવતી લુદ્રતમ પ્રક્રિયા છે જે દુ:ખાવામાંથી તત્કાલ રાહત આપે છે. ધાતુની બનેલી વિશિષ્ટ ચલાકા દ્વારા કરવામાં વાવે છે. શરીરના વિવિધ અંગો તેમજ રોગો અનુસાર વિવિધ આકાર અને પ્રકારની સલાકાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા ખર્ચે દુ:ખાવામાં તુરંત રાહત થાય છે. સંધાનો દુ:ખાવો, કમર-પીઠ-ગરદનનો દુ:ખાવો, ઘૂંટણ, પીળી, એડી કે થાપાનો દુ:ખાવો, સાયટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરેમાં અત્યંત ઉપયોગી છે. પગની કણી કે કપાસીનો સચોટ ઈલાજ અગ્નિકર્મ છે.
Ayurvedic Hospital | Dr Deval Jethva | Sanskruti Ayurvedam

Know about Sanskruti Ayurvedam

We provide Agnikarma & all other pure Ayurveda services. Everyone should be healthy & happy is our motto. We present lectures, group talks, radio talks, social media talks, articles as a part of social health awareness activity. Suvarna prashan is available on every pushya nakshatra.
Back to Top
Product has been added to your cart