મલ્ટીપર્પઝ વિન્ટર કેર ક્રીમ

સંસ્કૃતિ આયુર્વેદમ દ્વારા પ્રસ્તુત મલ્ટીપર્પઝ વિન્ટર કેર ક્રીમ પ્રાકૃતિક તત્વોથી નિર્મિત છે.

કેસર, પલાશ, શાલ્મલિ, કુમકુમાદિ તૈલ, બલા-અશ્વગંધા તૈલ વગેરે ના ગુણો દ્વારા નજાકતથી ત્વચાની સંભાળ રાખે છે. 

ચીપ-ચીપ થયા વગર ત્વચાને લાંબા સમય સુધી કુણી, સુંવાળી રાખે છે. લીસ્સી, ચમકતી, નિખાર યુક્ત તંદુરસ્ત ત્વચા આપે છે.

રૂખી-સુકી ફાટેલી ત્વચા તથા ફાટેલી એડી માટે ખૂબ જ અસરકારક છે.

શુદ્ધ, પ્રાકૃતિક છે અને બાળકો સહિત કોઈ પણ ઉંમરના વ્યક્તિ ઉપયોગ કરી શકે છે.

વધુ માહિતી અથવા મેળવવા માટે સંપર્ક:
ડો.દેવલ જેઠવા
8980230050

Write a comment

Your email address will not be published. All fields are required