સંસ્કૃતિ આયુર્વેદમ માં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ
અગ્નિકર્મ
અગ્નિકર્મ એ અગ્નિના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક દ્વારા કરવામાં આવતી લુદ્રતમ પ્રક્રિયા છે જે દુ:ખાવામાંથી તત્કાલ રાહત આપે છે.
ધાતુની બનેલી વિશિષ્ટ ચલાકા દ્વારા કરવામાં વાવે છે.
શરીરના વિવિધ અંગો તેમજ રોગો અનુસાર વિવિધ આકાર અને પ્રકારની સલાકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓછા ખર્ચે દુ:ખાવામાં તુરંત રાહત થાય છે.
સંધાનો દુ:ખાવો, કમર-પીઠ-ગરદનનો દુ:ખાવો, ઘૂંટણ, પીળી, એડી કે થાપાનો દુ:ખાવો, સાયટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરેમાં અત્યંત ઉપયોગી છે.
પગની કણી કે કપાસીનો સચોટ ઈલાજ અગ્નિકર્મ છે.